Thursday, April 25, 2024
HomeGujaratહળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રદેશ મહીલા મોરચાના પ્રમુખની અધ્યક્ષતામાં મન કી બાત...

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રદેશ મહીલા મોરચાના પ્રમુખની અધ્યક્ષતામાં મન કી બાત ટીફીન કે સાથ કાર્યક્રમ યોજાયો

મન કી બાત ટિફિન કે સાથ કાર્યક્રમ અંતર્ગત ભાજપ સરકારની વિવિધ સિદ્ધોઓ વિશે માહિતગાર કરાયા

- Advertisement -
- Advertisement -

હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી મન કી બાત કાર્યક્રમ અંતર્ગત ટિફિન કે સાથ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી સાથે સાથે ગંગાસ્વરૂપ બહેનોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ તકે હળવદ શહેર અને ગ્રામ્ય પંથકમાં તે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી હળવદ માર્કેટિંગ યાર્ડ ખાતે મનકીબાત ટિફિન કે સાથ અંતર્ગત કાર્યક્રમ યોજાયો જેમાં ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ ડો‌ દિપીકાબેન સરડવા ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભાજપ સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરા, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા,યુવા આગેવાન રજનીભાઈ સંઘાણી, રણછોડભાઈ દલવાડી, વલ્લભભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ રમેશભાઇ પટેલ, નરેન્દ્રસિંહ રાણા, સહીતના આગેવાનો અને હળવદ શહેર અને ગ્રામ્ય મહીલા મોરચાના કાર્યાકરતા ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!