Friday, March 29, 2024
HomeGujaratમાળીયા(મી)અને હળવદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ:હળવદમાં ભારે પવનને કારણે હોર્ડિંસ પતરા...

માળીયા(મી)અને હળવદ પંથકમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ:હળવદમાં ભારે પવનને કારણે હોર્ડિંસ પતરા ઉડયા

મોરબી જિલ્લાના માળીયા(મી) અને હળવદ તાલુકામાં ભારે પવન સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

જેમાં માળીયા(મી)ના  નવાગામ,માળીયા, કાજરડા, ખાખરેચી,તરઘરી,પીપળીયા,રાસંગપર,વીર વિદરકા ,વાધરવા મણાબા સહિતના ગામોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે અને જુદી જુદી સાત જગ્યાએ વીજળી પડવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે.

જ્યારે હળવદ મા પણ સાંજ પડતા વરસાદની ધમકેદાર એન્ટ્રી થઈ હતી અને ભારે પવન ને કારણે હોર્ડિંગ અને પતરા સહિતની વસ્તુઓ ઉડી ગઈ હતી જેને પગલે રોડ પર પણ અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!