Monday, May 6, 2024
HomeGujaratસરદાર પટેલની જન્મજયંતિ નિમિતે આજે મોરબીમાં સભાનું અયોજન: હાર્દિક પટેલ સહિતના રહેશે...

સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે આજે મોરબીમાં સભાનું અયોજન: હાર્દિક પટેલ સહિતના રહેશે હાજર

અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિતે આજે મોરબીમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ચેતના સંમેલન યોજાશે. આ તકે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ધારાસભ્ય અમરીશ ડેર, લલિત વસોયા, કિરીટ પટેલ, લલિત કગથરા, ઋત્વિજ મકવાણા, પ્રવીણભાઈ મૂછડીયા, ચિરાગ કાલરીયા, હર્ષદ રીબડિયા સહિતના ધારાસભ્યો અને કોંગ્રેસ અગ્રણીઓ હાજરી આપશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!