Friday, December 6, 2024
HomeGujaratમોરબી શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સત્તર તાલુકા બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યોનું આગામી ૧૭ નવેમ્બરે...

મોરબી શ્રી ઔદિચ્ય સહસ્ત્ર સત્તર તાલુકા બ્રાહ્મણ જ્ઞાતિના સભ્યોનું આગામી ૧૭ નવેમ્બરે સ્નેહમિલન યોજાશે

મોરબી:શ્રી ઔદિચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ જ્ઞાતિના નોંધાયેલા સભ્યોનું વિક્રમ સંવત ૨૦૮૧ નું સ્નેહમિલન પરિવાર સાથે ૧૭ નવેમ્બર, ૨૦૨૪, રવિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે યોજાશે.

- Advertisement -
- Advertisement -

ટ્રસ્ટી મંડળના જણાવ્યા પ્રમાણે, સ્નેહમિલન મોરબીની ભોજન શાળા ખાતે થશે, જેમાં ભોજન સમારંભનું આયોજન પણ કરવામાં આવ્યું છે. નોંધાયેલા સભ્યોએ ૮ થી ૧૬ નવેમ્બર દરમિયાન, સવારે ૧૦ થી ૧૨ અને સાંજે ૫ થી ૭ વાંકાનેર દરવાજા પાસે, સબજેલની આગળ આવેલી ભોજનશાળામાંથી ભોજન પાસ મેળવવાના રહેશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!