Monday, May 13, 2024
HomeGujaratમોરબીમાં કોન્સ્ટેબલ ની તૈયારી કરતા ઉમેદવારો માટે નવયુગ કરીયર એકેડમી દ્વારા મોક...

મોરબીમાં કોન્સ્ટેબલ ની તૈયારી કરતા ઉમેદવારો માટે નવયુગ કરીયર એકેડમી દ્વારા મોક ટેસ્ટનું આયોજન કરાયું

પોલીસ વિભાગમાં આવેલી મોટી ભરતીને પગલે મોરબીમાં કોન્સ્ટેબલની તૈયારી કરતા તમામ યુવક, યુવતીઓ માટે નવયુગ કરીઅર એકેડમી દ્વારા ફ્રી મોક ટેસ્ટનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

પોલીસ વિભાગમાં વીશાળ ભરતી અનુસંધાને મોરબીની નામાંકિત નવયુગ કરીઅર એકેડમી દ્વારા કોન્સ્ટેબલ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફી મોક ટેસ્ટ સિરીઝ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં મોરબીમાં તમામ તૈયારી કરતા વિદ્યાર્થીઓ આ લાભ લઇ શકે છે. જેની કોઈ પણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી. આગામી તા. 20, 22, 24, 26, 28ના રોજ ટેસ્ટ યોજાશે. ભરતી સમિતિની પદ્ધતિ મુજબ આ ટેસ્ટ OMR પધ્ધતિ તેમજ માઇનસ સિસ્ટમ મુજબ લેવામાં આવશે. આ આયોજનમા 200 વિધાર્થીઓની મર્યાદા હોવાથી ઇચ્છુક ઉમેદવારોએ ટેસ્ટ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરવું ફરજીયાત કરાયું છે. વિદ્યાર્થીઓના સ્વમૂલ્યાંકનના હેતુથી આયોજિત આ ટેસ્ટમાં ભાગ લેવા માંગતા યુવાઓએ રજીસ્ટ્રેશન માટે મો.97272 47472 પર સંપર્ક કરવા જણાવ્યું છે.

એટલુંજ નહિ વિદ્યાર્થીને રીડીંગ માટે નિઃશુલ્ક લાઇબ્રેરીની પણ સુવિધા ઉભી કરાઈ છે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!