Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : વાવડી રોડ પર કોમ્પલેક્ષમાં જુગાર રમતાં ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી : વાવડી રોડ પર કોમ્પલેક્ષમાં જુગાર રમતાં ૬ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે મોરબીના વાવડી રોડ પર સોમૈયા સોસાયટી પાસે સતનામ કોમ્પલેક્ષમાં દુકાનોની વચ્ચેના ભાગે આવેલ ખુલ્લી જાહેર જગ્યામાં તીનપતીનો જુગાર રમતાં ફિરોજભાઈ મહમદહુશેનભાઈ કોરમ, ભગવાનજીભાઈ ટીડાભાઈ ટોઈટા, ઘનશ્યામભાઈ ગગનજીભાઈ ગોહિલ, હુશેનશા રોશનશા શાહમદાર, વાલજીભાઈ શામજીભાઈ કાંજીયા, ગોકળભાઈ વીશાભાઈ ટોટાને રોકડ રૂ.૧૦,૨૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!