Tuesday, April 30, 2024
HomeGujaratમોરબી:વેપારીને ઊંચા વ્યાજે રૂપિયા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ

મોરબી:વેપારીને ઊંચા વ્યાજે રૂપિયા આપી વ્યાજની પઠાણી ઉઘરાણી કરનાર સામે ફરિયાદ નોંધાઈ

મળતી માહિતી અનુસાર મૂળ મોરબી તાલુકાના ખરેડા ગામના વતની હાલ મોરબીના રવાપર રોડ ઉપર ગૌતમ સીસાયટીમાં આવેલ સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ તળશીભાઇ ડઢાણીયા ઉવ.૪૯ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મુકેશભાઇ ડાંગર રહે.કોયલી તા.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે રમેશભાઈને આરોપી મુકેશભાઈએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા આપી રમેશભાઈની સહી વાળા કોરા ચેક બળજબરીપુર્વક લખાવી લઇ આરોપી મુકેશભાઈ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી કંટાળી રમેશભાઈએ એ ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી ૩૮૪,૫૦૪,૫૦૬ તથા મનીલેન્ડર્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!