Friday, December 27, 2024
HomeGujaratમોરબી : આંદરણા ગામ પાસે બાઈક પર દેશી દારૂ સાથે નીકળેલ એક...

મોરબી : આંદરણા ગામ પાસે બાઈક પર દેશી દારૂ સાથે નીકળેલ એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી-હળવદ રોડ ઉપર આંદરણા ગામ પાસે કડકભગત હોટલ સામેથી તાલુકા પોલીસ ટીમે મુનાભાઇ દિલીપભાઇ ડેડાણીયા (ઉ.વ.૨૪, રહે- ત્રાજપર એસ્સારપંપની પાછળ) વાળા શખ્સને ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર ૬૦ લીટર દેશી દારૂ(કિં.રૂ.૧૨૦૦/-) પોતાના નંબર પ્લેટ વગરનાં યામાહા કંપનીનાં એફઝેડ બાઈક (કિં.રૂ. ૨૫,૦૦૦/-)માં ભરી હેરાફેરી કરતાં ઝડપી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!