Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૧૯મો રાઉન્ડ પૂર્ણ @૧૨:૩૩ PM,૨૦ મો રાઉન્ડ...

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૧૯મો રાઉન્ડ પૂર્ણ @૧૨:૩૩ PM,૨૦ મો રાઉન્ડ શરૂ

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરીમાં ૧૦:૧૦ છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ, સાતમો રાઉન્ડ શરૂ મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં ભાજપ ઉમેદવાર ૩૨૫૨ આગળ જોવા મળે છે ઓગણીસમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૩૪,૨૮૦  જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૩૧,૦૨૮  મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૧૪૯૬ મતો પડ્યા છે.

તમામ ઉમેદવારને મળેલ મતની યાદી:

1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૩૧,૦૨૮
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૩૪,૨૮૦
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૬૪૫
4) કાસમ સુમરા (અપક્ષ) : ૧૬૧
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૧૨૩
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૯૬
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૧૬૩૧
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૧૮૧૭
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૧૫૩
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૩૧૬
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૨૭૨૦
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૬૩૦

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!