Tuesday, January 14, 2025
HomeGujaratમોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૩૩મો રાઉન્ડ પૂર્ણ @૦૨:૩૦PM,૩૪મો રાઉન્ડ શરૂ

મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મતગણતરીનો ૩૩મો રાઉન્ડ પૂર્ણ @૦૨:૩૦PM,૩૪મો રાઉન્ડ શરૂ

મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે. ભાજપની લીડમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ કમબેક કરશે કે ભાજપ જીતશે તે જોવાનું રહ્યું.

- Advertisement -
- Advertisement -

મોરબી પેટા ચૂંટણી મત ગણતરી પૂર્ણતાના આરે છે ત્યારે ભાજપ ઉમેદવાર ૪૮૪૯ મતથી આગળ જોવા મળે છે તેત્રીસમાં રાઉન્ડના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૬૧૭૬૧ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલને ૫૬૯૧૨ મતો પ્રાપ્ત થયા છે

 

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!