મોરબી વિધાનસભા પેટા ચૂંટણી મત ગણતરી ચોથો રાઉન્ડ પૂર્ણ, પાંચમો રાઉન્ડ શરૂ મોરબી પંથકમાં ભારે ઉત્તેજનાનો માહોલ જોવા મળે છે કોણ બાજી મારશે અને કોણ હારશે તેની ચર્ચા ચારેકોર જોવા મળી રહી છે.
મોરબી પેટા ચૂંટણીમાં માટે મત ગણતરીનો પ્રારંભ થઇ છે જેમાં કોંગ્રેસ ઉમેદવાર ૧૫૩૩ મતથી આગળ જોવા મળે છે ત્રીજા રાઉન્ડ ના અંતે ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજાને ૪૯૨૭ જયારે કોંગ્રેસ ઉમેદવાર જયંતીભાઈ પટેલ ને ૬૪૬૦ મતો પ્રાપ્ત થયા છે જયારે નોટામાં ૩૧૯ મતો પડ્યા છે.
તમામ ઉમેદવારોને મળેલા મતની યાદી:
1) જ્યંતીલાલ પટેલ (કોંગ્રેસ) : ૬૪૬૦
2) બ્રિજેશ મેરજા (ભાજપ) : ૪૯૨૭
3) ભટ્ટી હુસેનભાઈ (AIMIM) : ૧૨૨
4) કાસમ સુમરા (અપક્ષ) : ૪૬
5) જાદવ ગીરીશભાઈ (અપક્ષ) : ૩૩
6) જેડા અબ્દુલભાઇ (અપક્ષ) : ૨૦
7) પરમાર વસંતલાલ (અપક્ષ) : ૯૧૪
8) બ્લોચ ઇસ્માઇલભાઈ (અપક્ષ) : ૬૧
9) ભીમાણી જ્યોત્સનાબેન (અપક્ષ) : ૩૨
10) મકવાણા પરસોત્તમભાઈ (અપક્ષ) : ૮૯
11) મોવર નિઝામભાઈ (અપક્ષ) : ૧૫૪૮
12) સીરાઝ પોપટીયા (અપક્ષ) : ૧૬૨