Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી : લાલપર ગામે એટીએમમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ

મોરબી : લાલપર ગામે એટીએમમાં તોડફોડ કરી ચોરીનો પ્રયાસ

મોરબી તાલુકા પોલીસ મથકમાં મુળ બિહારના વતની અને હાલ મોરબીનાં મહેન્દ્ર ડ્રાઈવ રોડ પર ઝુલતા પુલ સામે રાજધાની કોમ્પલેક્ષમાં રહેતા પંજાબ નેશનલ બેંકનાં આસીસ્ટન્ટ મેનેજર રંધીરકુમાર રામેશ્વરપ્રસાદ રજકએ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૩૧નાં રોજ વાંકાનેર નેશનલ હાઈવે લાલપર રીયલ પ્લાઝા દુકાન નં. ૫૨-૫૩માં આવેલા પંજાબ નેશનલ બેંકનાં એટીએમમાં ચોરી કરવાનાં ઈરાદે તોડફોડ કરી એટીએમ મશીનમાં નુકસાન કર્યુ હતું. પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!