Friday, March 29, 2024
HomeGujaratમોરબી : સામાકાંઠે ભારતનગર મફતીયુપરા નાલા નજીક જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ...

મોરબી : સામાકાંઠે ભારતનગર મફતીયુપરા નાલા નજીક જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ગઈકાલે બાતમીના આધારે મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ સામે ભારતનગર મફતીયુપરા નાલા નજીક શેરીમાં જાહેરમાં તીનપત્તીનો રોન પોલીસનો જુગાર રમતા આરોપીઓ ભોજાભાઇ મેરૂભાઇ મુંધવા, રજનીકાંતભાઇ ગજાનંદભાઇ પંડયા, રાજેશભાઇ ઉમાશંકરભાઇ જોષી, ભરતભાઇ પ્રેમજીભાઇ પરમાર, હિમાંશુભાઇ સુમનચંદ્ર પંડયા, કમલેશભાઇ પ્રવિણચંદ્ર મહેતાને રોકડા રૂપીયા ૧૨,૭૩૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!