Friday, April 26, 2024
HomeGujaratચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પકડી પાડતી મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ

ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમને પકડી પાડતી મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ

પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યમાં નાસતા ફરતા આરોપીને ઝડપી લેવા ડ્રાઈવનું આયોજન કરેલ હોય જે અંતર્ગત જીલ્લા પોલીસવડા એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પી આઈ આઈ એમ કોઢિયાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ રમેશ ઉર્ફે ગટી રાણા જાગાભાઈ મચ્છાભાઈ મકવાણા (ઉ.વ.22) રહે રામપાર્ક સોસાયટી આરટીઓ પાછળ રાજકોટ વાળાને માળિયા ફાટક પાસેથી ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં બી ડીવીઝન પીઆઈ આઈ એમ કોઢિયાની ટીમના રમેશભાઈ મિયાત્રા, દેવશીભાઈ મોરી, ભગીરથભાઈ લોખીલ, ઋતુરાજસિંહ જાડેજા અને રમેશભાઈ મુંઘવા સહિતની ટીમ જોડાયેલ હતી

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!