Thursday, April 18, 2024
HomeGujaratમોરબી : લક્ષ્મીનગર ગામ નજીકથી બાઈકની ચોરી

મોરબી : લક્ષ્મીનગર ગામ નજીકથી બાઈકની ચોરી

મુળ પંજાબનાં વતની અને હાલ મોરબીનાં સામાકાંઠે લક્ષ્મીનારાયણ સોસાયટી શ્વેમ હાઈટ્સ એપાર્ટમેન્ટ ફ્લેટ નં. ૧૦૧માં રહેતા મોહિન્દસિંગ બલવંતસિંગ ઠાલીવાલ (ઉં.વ.૫૫) એ મોરબી તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૭ એપ્રિલ રાત્રે ૧૦ વાગ્યાથી તા. ૮ એપ્રિલ ના રોજ ૧૦ વાગ્યા દરમ્યાન કોઈ સમયે તેમનું ડ્રીમ યુગા બાઈક નં. જીજે-૩૬-સી-૬૪૯૦ કિં.રૂ.૨૫,૦૦૦/- વાળુ મોરબી-માળીયા નેશનલ હાઈવે રોડ પર લક્ષ્મીનગર ગામ પાસે ગંગે વે બ્રીજ પાસે મની પંજાબી ઢાબા પાસેથી કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઈ ગયો હતો. પોલીસે બાઈક ચોરી અંગે ફરિયાદ નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!