Thursday, April 18, 2024
HomeGujaratટંકારા : ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

ટંકારા : ડેમમાં ડૂબી જતા યુવાનનું મોત

ટંકારા તાલુકાનાં છત્તર ગામે રહેતા બાબુભાઇ હમીરભાઇ સેવાર (ઉ.વ.30) ગઈકાલે તા. ૩નાં રોજ છતર ગામની સીમમાં વાલાસણ ગામ જવાના રસ્તે ડેમી-1 (મીતાણા) ડેમમાં નાહવા માટે પડતા અકસ્માતે ડુબી જતા તેનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને બનાવ અંગે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!