Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : વસુંધરા લોજીસ્ટીક નામની દુકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, સાતની ધરપકડ

મોરબી : વસુંધરા લોજીસ્ટીક નામની દુકાનમાં ધમધમતું જુગારધામ ઝડપાયું, સાતની ધરપકડ

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ગઈકાલે પેટ્રોલીંગમાં હોય દરમ્યાન રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા (રહે.નહેરૂનગર-૦૬,ઢેબર રોડ, રાજકોટ) વાળો વસુંધરા હોટલનાં પહેલા માળે પોતાની વસુંધરા લોજીસ્ટીક નામની દુકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમવાના સાધન સામગ્રી પુરા પાડી તેની અવેજીમાં નાલ ઉઘરાવી જુગારધામ ચલાવતો હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા, અશોકભાઈ જેઠાભાઈ ભુભરીયા, સુરજભાઈ ઉર્ફે સૂર્યો રમેશભાઈ સીતાપરા, અનિલભાઈ ધીરુભાઈ વિરડા, મિલનભાઈ લાભુભાઈ બાલાસરા, અજયસિંહ દશરથસિંહ ઝાલા અને બ્રિજરાજસિંહ રવિન્દ્રસિંહ જાડેજાને રોકડ રૂ.૩૮,૦૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધામ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!