Saturday, May 18, 2024
HomeGujaratમોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે જુગાર રમતા ચાર ઇસમોને ઝડપી પાડયા

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે યમુના નગર શેરી નં ૪ ની પાછળ સાઈડે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા ચાર ઇસમોને પકડી રોકડા રૂપિયા ૧૭,૫૨૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબી સિટી બી ડિવિઝન પોલીસે યમુના નગર શેરી નં ૪ ની પાછળ સાઈડે જાહેરમાં ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમતા રસુલશા હાજીશા શાહમદાર, મોસીન મહેબુબભાઈ પઠાણ, ગોવિંદભાઈ પ્રભુભાઈ સંથલીયા અને જયંતીભાઈ સવજીભાઈ કાવથીયાને પકડી તેમની પાસેથી રોકડા રૂપિયા ૧૭,૫૨૦ ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!