Sunday, September 8, 2024
HomeGujaratમોરબી સિટી બી ડિવિઝન પોલીસે વર્લી ફીચર ના આંકડા લખતા ઇસમને પકડી...

મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વર્લી ફીચર ના આંકડા લખતા ઇસમને પકડી પાડ્યો

મોરબીના સર્કિટ હાઉસ સામે વિધુતનગરના ઢાળીયા પાસે જાહેર રોડ ઉપર આરોપી વર્લી ફીચર ના આંકડા લખી નશીબ આધારિત પૈસાની જુગાર રમાડતા આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબીના સર્કીટ હાઉસ સામે વિધુતનગરના ઢાળીયા પાસે જાહેર રોડ ઉપર ૦૧/૧૨/૨૦૨૩ ના ૧૧/૫૦ વાગ્યે આરોપી રફિકભાઇ હસનભાઇ ભટ્ટી વર્લી ફીચરના આંકડાઓ લખી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂપિયા.૮૦૦/- ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સિટી બી ડિવિઝન પોલીસે અટકાયત કરી તેના વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!