Saturday, October 5, 2024
HomeGujaratમોરબીમાં 100 થી વધુ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત : આજે વધુ એક નિવૃત...

મોરબીમાં 100 થી વધુ પોલીસકર્મીઓ કોરોના સંક્રમિત : આજે વધુ એક નિવૃત પોલીસકર્મીનું મોત

મોરબીમાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સ તરીકે ઉત્કૃષ્ઠ ફરજ બજાવતા પોલીસકર્મીઓ પર હાલ કોરોનાની લટકતી તલવાર મોતની જેમ ફેલાયેલી છે જેમાં હાલ સુધીમાં મોરબી જીલ્લામાં જુદા જુદા પોલીસમથકમાં કુલ ૧૦૦ થી વધુ પોલીસકર્મીઓ કોરોનાથી સંક્રમિત છે ત્યારે આ પૈકીના હાલ અનેક લોકો મોત સાથે ઝઝૂમી રહ્યા છે આ પૈકીના મોરબી તાલુકામાંથી ગત વર્ષમાં જ નિવૃત થયેલા ASI મહિપતસિંહ છનુભા જાડેજાની તબિયત લથડતા જામનગર ખાતે જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેનું ગત મોડી રાત્રીના અવસાન થતાં પોલીસબેડામાં શોકની લાગણી છવાઈ ગઈ છે લોકો વચ્ચે. હમેશા રહેહતા અને મિતભાષી એવા મહિપતસિંહ જાડેજાના આકસ્મિક નિધનથી મોરબી જિલ્લા પોલીસમાં ભારે શોક વ્યાપી જવા પામ્યો છે.

- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!