Thursday, October 24, 2024
HomeGujaratમોરબી જીલ્લા ભાજપના મહિલા મોરચાના હોદેદારોની વરણી કરાઈ

મોરબી જીલ્લા ભાજપના મહિલા મોરચાના હોદેદારોની વરણી કરાઈ

આજરોજ પ્રદેશ ભાજપ પ્રમુખ અને સંગઠન મહામંત્રીના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા ભાજપ દ્વારા મોરબી જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા મહિલા મોરચાના હોદેદારોની નિમણુક કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ તરીકે સંગીતાબેન રમેશભાઈ ભીમાણી, મહામંત્રી તરીકે હંસાબેન મહાદેવભાઈ રંગપરીયા અને મંજુલાબેન ગુણવંતભાઈ ચૌહાણ તેમજ ઉપપ્રમુખ તરીકે જાગૃતિબેન કિરીટભાઈ પરમાર, હુલ્લાસબા ખોડુભા ઝાલા, હીનાબેન દેવાનંદભાઈ ઓડિયા અને હંસાબેન પ્રકાશભાઈ ભાગીયા, મંત્રી તરીકે ભાવનાબેન જયંતિભાઈ મહેતા, ભાવનાબેન બદ્રકીયા, શારદાબેન રાજુભાઈ મોરપરીયા, પ્રતિભાબેન અશોકભાઈ રાવલ અને ઉર્મિલાબેન રાજુભાઈ ભટ્ટ જયારે કોષાધ્યક્ષ તરીકે રસીલાબેન મુકેશભાઈ ચાપાણી અને કાર્યાલય મંત્રી તરીકે રંજનબેન કાળુભાઈ મકવાણાની નિમણુક કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!