Friday, December 1, 2023
HomeGujaratનૂતન વર્ષ નિમિતે આવતીકાલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે

નૂતન વર્ષ નિમિતે આવતીકાલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખના નિવાસસ્થાને કાર્યક્રમ યોજાશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલ દ્વારા નૂતન વર્ષના પ્રારંભ નિમિતે તેમના નિવાસ સ્થાને સ્નેહ મિલનનું આયોજન કરેલ છે. આવતીકાલે શુક્રવારે સવારે ૧૦:૦૦ થી બપોરે ૧ઃ ૦૦ કલાકે જયંતીભાઈ પટેલના કાર્યાલય શક્તિ પ્લોટ શેરી નંબર – ર, જૈન દેરાસરની બાજુમાં શનાળા રોડ, મોરબી સ્નેહ મિલન યોજશે આ તકે મોરબી જિલ્લા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો સહિતના દ્વારા શુભેચ્છા પાઠવવા માં આવશે. મોરબી જિલ્લા તથા શહેરના શુભેચ્છકો, નગર વાસીઓ, તથા કોંગ્રેસ પક્ષના આગેવાનો,હોદેદારો, કાર્યકરોએ આ તકે પધારવા અનુરોધ કરાયો છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!