Friday, December 27, 2024
HomeGujaratમોરબી જિલ્લા રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ દ્વારા પીપળી ગામે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ...

મોરબી જિલ્લા રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ દ્વારા પીપળી ગામે ઈ-શ્રમ કાર્ડ કેમ્પ યોજાયો

મોરબી જિલ્લા રાષ્ટ્રીય દીનદયાલ સેવા સંઘ દ્વારા પીપળી ગામેં આવેલ ગજાનન પાર્કમાં ગત શનિવારે ઈ – શ્રમ કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ધર્મિષ્ઠાબેન વ્યાસ, ગુજરાત પ્રદેશ કન્વીનર બિંદિયાબેન, મોરબી જિલ્લા મહામંત્રી હિરેનભાઈ, મોરબી જિલ્લા કન્વીનર લતાબેન, ભૂમિબેન અને અમરભાઈ સહિતના હોદેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!