Sunday, January 5, 2025
HomeGujaratમોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયાનો કોરોના દર્દીઓ ૮૯૯ ઇન્જેક્શન મળી રહે...

મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયાનો કોરોના દર્દીઓ ૮૯૯ ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે ત્યારે કોરોના દર્દીઓ માટે જરૂરી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવા જીલ્લા પંચાયતના સદસ્ય આગળ આવ્યા છે અને દર્દીઓને જરૂરી ઇન્જેક્શનની વ્યવસ્થા કરી આપવાની તૈયારી દર્શાવી છે

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયતના સદસ્ય અજયભાઈ લોરિયા કોરોના કાળમાં લોકોની વ્હારે આવ્યા છે ગરીબ અને મધ્યમવર્ગના પરિવારોને રેમડીસીવર ઇન્જેક્શનની જરૂરીયાત હોય તો ૮૯૯ રૂ ની કીમતે ઇન્જેક્શન લાવવાની વ્યવસ્થા કરી આપશે ઇન્જેક્શન લઇ આપવાનો એકપણ રૂપિયો ખર્ચ પેટે લેવામાં નહિ આવે અને દર્દીઓને ૮૯૯ રૂમાં જ ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ઉપરાંત કોઈપણ વિસ્તારમાં સેનેટાઈઝર કે માસ્કની જરૂરીયાત હોય તો તે પૂરી પાડવા તૈયારી દર્શાવી છે ઇન્જેક્શનની જરૂરિયાત હોય તેવા દર્દીઓએ સુમિત બોપલિયા 93289 66292 અને નીતિન લોરિયા 93742 88888 નો સંપર્ક કરવા જણાવ્યું છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!