Wednesday, September 9, 2026
HomeGujaratમોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આવતીકાલે ૧૦ સપ્ટેમ્બરે યોજાશે

મોરબી જીલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા આવતીકાલે ૧૦ સપ્ટેમ્બરે યોજાશે

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક તા.૧૦ સપ્ટેમ્બરના રોજ જીલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં મળશે. બેઠકમાં ગત બેઠકની કાર્યવાહી અને ઠરાવોની અમલવારીને બહાલી સહિત ૧૬મા નાણાપંચની ગ્રાન્ટના આયોજન અંગે ચર્ચા થશે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભાની ખાસ બેઠક આગામી તા.૧૦/૦૯ને ગુરુવારે બપોરે ૧૨ કલાકે જીલ્લા પંચાયત કચેરી મોરબીના સભાખંડમાં યોજાશે. બેઠકમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી નોંધ તથા ઠરાવોની અમલવારીને બહાલી આપવા ઉપરાંત ૧૬મા નાણાપંચ યોજના હેઠળ વર્ષ ૨૦૨૬-૨૭ની જીલ્લા કક્ષાની ગ્રાન્ટના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરવામાં આવનાર મુદ્દા પર પણ કાર્યવાહી થશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!