Tuesday, December 24, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા ની બદલી થતા પત્રકાર એસોસિએશન અને મિડીયા...

મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરા ની બદલી થતા પત્રકાર એસોસિએશન અને મિડીયા મિત્રોએ શુભેચ્છા પાઠવી

રાજ્યના 77 IPS અને SPSની બદલીનો ગંજીપો રાજ્ય ના ગૃહ વિભાગ દ્વારા ચીપવામાં આવ્યો હતો જેમાં મોરબી જીલ્લામાં અઢાર મહિના ફરજ બજાવી સીઆઇડી ક્રાઇમ એસપી તરીકે બદલી પામતા એસપી સુબોધ ઓડેદરાને પત્રકાર એસોસિએશનના સભ્યો અને હોદેદારો દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી પત્રકાર એશોસીએસનના પ્રમુખ અતુલભાઈ જોશી,ઉપપ્રમુખ મિલનભાઈ નાનક,હિમાંશુભાઈ ભટ્ટ,રાજેશભાઈ આંબલીયા,મહેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ ભડાણીયા,ચંદ્રેશભાઈ ઓધવીયા,રવીભાઈ મોટવાણી,સુરેશભાઈ ગોસ્વામી, ભાસ્કર ભાઈ જોશી,વિપુલભાઈ પ્રજાપતિ, હરનિશભાઈ જોશી,પાર્થભાઈ રાડીયા, કિશનભાઈ પરમાર હાજર રહ્યા હતા આ ઉપરાંત અન્ય મીડિયા મિત્રો પણ હાજર રહ્યા હતા જેમાં નિલેશ પટેલ,પંકજ સનારીયા,દેવ સનારીયા એ એસપી સુબોધ ઓડેદરા ને નવી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!