Friday, April 26, 2024
HomeGujaratમોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૬૦ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા ૬૦ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી

મોરબી એસપી સુબોધ ઓડેદરા દ્વારા ફરી એક વાર પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લાનામોરબી શહેર બી ડિવિઝન, એ ડિવિઝન, મોરબી તાલુકા,વાંકાનેર શહેર,વાંકાનેર તાલુકા,માળિયા મી.,ટંકારા, હળવદ તથા ટ્રાફિક સહિતના પોલીસમથકમાં ફરજ બજાવતા ૫૧ પુરુષ પોલિસ કર્મચારી અને ૦૯ જેટલા મહિલા પોલીસ કર્મચારી મળી ને કુલ ૬૦ જેટલા પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે તથા અગાઉ બદલી પામેલા ૦૫ પોલીસ કર્મચારીઓના બદલીના હુકમ રદ કરવામાં આવ્યા હતા અને એક મહિલા પોલીસ કર્મચારીને હાલ ની ફરજ ના સ્થળે થી છુટા થઈને તાત્કાલિક બદલી પામેલા સ્થળે હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!