Thursday, January 2, 2025
HomeGujaratમોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જુદા જુદા પોલિસમથકમાં ફરજ બજાવતા 24 પોલીસકર્મીઓની બદલીઓ...

મોરબી જીલ્લા પોલીસવડા દ્વારા જુદા જુદા પોલિસમથકમાં ફરજ બજાવતા 24 પોલીસકર્મીઓની બદલીઓ કરાઈ

મોરબી પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા દ્વારા જિલ્લા માં ફરજ બજાવતા ૨૪ જેટલા પોલીસકર્મીઓ ની આંતરિક બદલી કરવામાં આવી છે .

- Advertisement -
- Advertisement -

જેમાં મોરબી જિલ્લાપોલીસ માં ફરજ બજાવતા બળદેવસિંહ મહાવીર સિંહ જાડેજા ની મોરબી સીટી એ ડીવીઝન માંથી વાંકાનેર સીટી માં, રણજીતસિંહ અરજણભાઈ રાઠોડ ની મોરબી સીટી એ ડીવીઝન માંથી હળવદ ,વિપુલ કુમાર કિશોરભાઈ ફુલતરિયા ની વાંકાનેર સીટી માંથી મોરબી સીટી એ ડીવીઝન ,મહેન્દ્રકુમાર મોહનભાઈ ગઢવીની એ ડિવિઝન માંથી ટ્રાફિક શાખામાં, ધવલ હેમરાજભાઈ ભાગિયા ની ટ્રાફિક શાખામાં થી ટંકારા, રઘુવીરસિંહ જશવંતસિંહ મોરી હેડ કવાટર માંથી વાંકાનેર સીટીમાં ,દેવાયત કુમાર પ્રભાતભાઈ રાઠોડની ટ્રાફિક શાખા માંથી મોરબી સીટી બી ડિવિઝનમાં ,ચમનભાઈ ડાયાભાઇ ચાવડાની મોરબી સીટી બી ડીવીઝન માંથી વાંકાનેર તાલુકામાં, શૈલેષભાઈ સવજીભાઈ હૈન ને ટંકારા થી મોરબી સીટી બી ડિવિઝન માં,દેવશીભાઇ ડુંગરભાઇ મોરી ની સીટી બી ડિવિઝન માંથી મોરબી તાલુકામાં, વિજયદાન હરદાન ગઢવી ની વાંકાનેર સીટી માંથી મોરબી સીટી એ ડીવીઝન માં,હિતેશકુમાર વશરામભાઈ ચાવડાની ટંકારા થી મોરબી સીટી એ ડીવીઝન માં, જયેશભાઈ ધનજીભાઈ માણસુરીયા ની QRT માંથી વાંકાનેર તાલુકામાં, જયદેવસિંહ વનરાજસિંહ ઝાલા ની ટંકારા થી માળીયા મીયાણા,પ્રદિપસિંહ ધીરુભા ઝાલા ની મોરબી તાલુકા માંથી વાંકાનેર સીટીમાં,બ્રિજરાજ મનહરસિંહ સિંહ ઝાલા ની પોલીસ હેડ ક્વાટર માંથી વાંકાનેર તાલુકામાં, આરજુ બેન લખમણભાઈ ઓડેદરાની મોરબી સીટી એ ડીવીઝન માંથી પોલીસ હેડકવાર્ટરમાં,નારણભાઈ સુખાભાઈ લાવડીયા ની મોરબી સીટી એ ડીવીઝન માંથી વાંકાનેર સીટી માં, રતિલાલભાઈ મેરામભાઇ ગરચર ની પોલીસ હેડ ક્વાટર માંથી માળીયા મીયાણા, યુવરાજસિંહ હકુભા જાડેજા ની પોલીસ હેડ કવાટર માંથી મોરબી તાલુકામાં,નગીનદાસ જગજીવનદાસ નિમાવત મોરબી તાલુકા માંથી વાંકાનેર સીટી માં, સંજયભાઈ જશવંતભાઈ સામતીયાની માળીયામીયાણા થી હળવદ, જયવંતસિંહ નારણસિંહ ગોહિલ ની હેડ કવાટર માંથી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટમાં અને સંજયભાઈ ભીમાભાઇ મૈયડ ની એલસીબી માંથી ટંકારા ખાતે બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!