Thursday, April 25, 2024
HomeGujaratમોરબી જિલ્લા પોલીસ માં મોડી રાત્રે બદલી નો દોર યથાવત :વધુ પીઆઈ...

મોરબી જિલ્લા પોલીસ માં મોડી રાત્રે બદલી નો દોર યથાવત :વધુ પીઆઈ અને પીએસઆઈ ની બદલી

મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી જિલ્લા પોલીસ માં બદલી નો ઘણવો કાઢ્યો હોય એમ 24 પોલીસ કર્મચારી ની બદલી કર્યા બાદ વધુ ચાર પીઆઇ અને પાંચ પીએસઆઈ ની બદલી કરવામાં આવી છે .

- Advertisement -
- Advertisement -

જેમાં એલસીબી પીઆઇ વી.બી.જાડેજા ની ટ્રાફીક શાખા માં ,મોરબી તાલુકા પોલીસ સ્ટેશન પીઆઇ એમ આર ગોઢાણીયા એલસીબી માં,બી ડિવિઝન પોઆઈ વી એલ પટેલ ની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અને પીઆઇ પી.એ.દેકાવડીયા ને લિવ રિઝર્વ માંથી મોરબી સીટી બી ડિવિઝન માં બદલી કરવામાં આવી છે .

વધુ માં પાંચ પીએસઆઈ જેમાં માળીયા મી.પીએસઆઈ એન.એચ.ચુડાસમા ની એલસીબી (આર્થિક ગુના નિવારણ શાખા)માં,વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન પીએસઆઈ બી ડી જાડેજા ની માળીયા મી.,માળીયા મી. થી વી.બી રાયમાં ની મોરબી સીટી બી ડિવિઝન માં ,ડીવાયએસપી કચેરી મોરબી પીએસઆઈ એન.એ.શુક્લ ની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં અને મોરબી સીટી બી ડિવિઝન પીએસઆઇ એમ.પી.સોનારા ની મોરબી સીટી એ ડિવિઝન માં બદલી કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!