Thursday, October 10, 2024
HomeGujaratમોરબી જીલ્લામાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો,હળવદમાં સૌથી વધારે બે ઈંચ

મોરબી જીલ્લામાં ૨૪ કલાકમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો,હળવદમાં સૌથી વધારે બે ઈંચ

મોરબી જીલ્લામાં ગઈકાલે આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું, ત્યારે સમગ્ર જીલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. જેમાં મોરબી, માળીયા(મી), ટંકારા, હળવદ તથા વાંકાનેર વિસ્તારમાં મેઘરાજાએ પોતાની હાજરી નોંધાવી હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં ગત ૨૪ કલાકમાં પડેલા વરસાદની આંકડાકીય માહિતી અનુસાર મોરબી જીલ્લાના હળવાદમાં સૌથી વધારે ૪૯ મીમી જ્યારે માળીયા(મી)માં સૌથી ઓછો ૧૦ મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી શહેર તથા આજુબાજુમાં ૧૪ મીમી જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી જીલ્લાના ટંકારમાં ૧૧ મીમી, વાંકેરમાં ૧૨ મીમી, માળિયા(મી) ૧૦ મીમી તથા હળવાદમાં ૪૯ મીમી જેટલો વરસાદ પડ્યો હોવાની માહિતી આપવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!