Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી : જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી : જાંબુડીયા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં શેરી નં. ૨ પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા સંજયભાઇ લાભશંકરભાઇ જોષી, કિરીટભાઇ મનસુખભાઇ સોલગામા, ઉદયભાઇ પ્રતાપસંગ, કરીમભાઇ અનવરભાઇ રાજાણી તથા પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણીને રોકડ રૂ. ૧૨,૦૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!