Thursday, April 25, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબીના જીએસટીવી ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુખદ અવસાન

મોરબીના જીએસટીવી ના પત્રકાર ચંદ્રેશ ઓધવિયાના દાદી ગોદાવરીબેન ઓધવિયાનું દુખદ અવસાન

મોરબી : ગોદાવરીબેન રતિલાલભાઈ ઓધવિયા તે રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવીયાના ધર્મપત્ની તેમજ ભદ્રેશભાઈ, મનહરભાઈ અને વસંતભાઈના માતૃશ્રી તથા ચંદ્રેશ ઓધવીયા (જીએસટીવી પત્રકાર) ના દાદીમાંનું દુખદ અવસાન થયેલ છે હાલની સ્થિતિને ધ્યાને લઈને સદગતનું બેસણું અને લૌકિક વાર રાખેલ નથી ફક્ત ટેલીફોનીક બેસણું જ રાખેલ છે

- Advertisement -
- Advertisement -

રતિલાલભાઈ હંસરાજભાઈ ઓધવિયા
ભદ્રેશભાઈ રતિલાલભાઈ ઓધવિયા – 9979708666
મનહરભાઈ રતિલાલભાઈ ઓધવિયા – 9825532681
વસંતભાઈ રતિલાલ ઓધવિયા – 9879073808
ચંદ્રેશ ભદ્રેશભાઈ ઓધવિયા – 9724008666

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!