Sunday, May 19, 2024
HomeGujaratમોરબી ક્યુટોન સીરામીક પ્રા.લી. ના ૨૦ થી વધુ ઠેકાણે IT ના દરોડા

મોરબી ક્યુટોન સીરામીક પ્રા.લી. ના ૨૦ થી વધુ ઠેકાણે IT ના દરોડા

મોરબીની ક્યુટોન સીરામીક પ્રાઈવેટ લિમિટેડના મોરબીમાં વઘાસિયા નજીક આવેલ ફેકટરી તેમજ ઢુંવા નજીક આવેલ યુનિટ સહિત અમદાવાદ,રાજકોટ ના વીસ થી વધુ ઠેકાણે ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે.

- Advertisement -
- Advertisement -

 

જેમાં આજે વહેલી સવારથી મોરબીમાં ક્યુટોન સીરામીક ના આવેલ પાંચ યુનિટ સહિત રાજકોટ અમદાવાદ માં પ્રહલાદનગર માં આવેલ મુખ્ય ઓફીસ સહિત તમામ ઠેકાણા પર એક સાથે ૫૦ થી વધુ અધિકારીઓની ઇન્કમટેક્સ ની અલગ અલગ ટીમો ત્રાટકી છે અને મોરબીમાં પણ વાંકાનેર નજીક આવેલ ક્યુટોન સીરામીક ના ઉત્પાદક યુનિટમાં આજ વહેલી સવારથી ઇન્કમટેક્સ ની ટીમે ધામાં નાખ્યા છે.ત્યારે હાલમાં સર્ચ ચાલુ છે અને મોટાપાયે બેનામી રોકડ વ્યવહારો મળે તેવી આશંકા હાલ સેવાઇ રહી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!