Wednesday, December 6, 2023
HomeGujaratમોરબીમાં લખધીરપુર રોડ પર હત્યા : પોલીસ કાફલો ઘટના સ્થળે

મોરબીમાં લખધીરપુર રોડ પર હત્યા : પોલીસ કાફલો ઘટના સ્થળે

મોરબીમાં લખધીરપુર રોડ પર હત્યા : પોલીસ કાફલો ઘટના સ્થળે

- Advertisement -
- Advertisement -
- Advertisement -

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા લખધીરપુર રોડ પર ધ ગ્રાન્ડ વૈભવ હોટલ પાસે આવેલા રેડિયન સીરામીક પાસે પરપ્રાંતીય શ્રમિકની ગળાના ભાગે તીક્ષણ હથિયારના ઘા ઝીકી હત્યા થઈ હતી મૃતદેહ મળતા બી ડીવીઝન પીઆઈ વિરલ પટેલ ડી સ્ટાફ પીએસઆઇ એ એ જાડેજા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યા કોના દ્વારા અને ક્યાં કારણથી નિપજાવવામાં આવી તેની તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!