Thursday, December 26, 2024
HomeNewsAvsannondh & Besnuમોરબી : સ્વ. દેવરાજભાઈ કાળુભાઈ અઘારા દુઃખદ અવસાન, ટેલીફોનીક બેસણું

મોરબી : સ્વ. દેવરાજભાઈ કાળુભાઈ અઘારા દુઃખદ અવસાન, ટેલીફોનીક બેસણું

દિલગીરી સાથે જણાવવાનું કે અમારા ભાઈ સ્વ. દેવરાજભાઈ કાળુભાઈ અઘારા (ઉ.વ.૭૯) નું તારીખ ૨૧/૦૪/૨૦૨૧ને બુધવારનાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના. હાલની કોરોનાની વિકટ પરિસ્થિતિના કારણે સદગતનું ટેલિફોનિક બેસણું તારીખ ૨૩/૦૪/૨૦૨૧ ને શુક્રવારે રાખેલ છે.

- Advertisement -
- Advertisement -

જયેશભાઈ હીરજીભાઈ અઘારા (ભત્રીજા) 84693 17709
નીશીથભાઇ લાલજીભાઇ અધારા (ભત્રીજા) 98792 81198
કિર્તીભાઈ સવજીભાઈ અઘારા (ભત્રીજા) 99138 00888
પંકજભાઈ હીરજીભાઈ અઘારા (ભત્રીજા) 99133 00098
પિયુષભાઈ ત્રિભોવનભાઈ અઘારા (ભત્રીજા) 99996 44427
મનોજભાઈ સવજીભાઈ અઘારા (ભત્રીજા) 97272 00888
રવિભાઈ ગીરધરભાઈ અધારા (ભત્રીજા) 97272 10888
વિશાલભાઈ ત્રિભોવનભાઈ અઘારા (ભત્રીજા) 90993 80777
પ્રતિકભાઇ ગીરધરભાઈ અઘારા (ભત્રીજા) 90990 73173
તથા અઘારા પરિવાર ના જય શ્રી કૃષ્ણ

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!