Friday, October 23, 2026
HomeGujaratમોરબી:વિદેશી દારૂના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર આરોપીને જોધપુરથી ઝડપી લેતી એલ.સી.બી.- પેરોલ...

મોરબી:વિદેશી દારૂના ગુન્હામાં ચાર વર્ષથી ફરાર આરોપીને જોધપુરથી ઝડપી લેતી એલ.સી.બી.- પેરોલ ફર્લો સ્કોડ

   મોરબી જિલ્લામાં પ્રોહીબીશનના ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત મોરબી એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડે મોટી સફળતા મેળવી છે. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન કેસમાં છેલ્લા ચારેક વર્ષથી નાસતા ફરતા આરોપીને રાજસ્થાનના જોધપુર ખાતેથી પકડી પાડવામાં આવ્યો છે.

- Advertisement -
- Advertisement -

   પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ ચિરાગ કોરડીયા તથા મોરબી પોલીસ અધીક્ષક મુકેશ પટેલની સુચનાથી એલ.સી.બી. પી.આઈ. એસ.પી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડના પીએસઆઇ વી.જી.માલાણીની ટીમે રાજસ્થાનમાં જોધપુર ખાતે દરોડો પાડી માંગીલાલ આસુરામ ખાવા/બિશ્નોઇ (ઉં.વ. ૩૯ રહે. કોટડા ગામ, તાલુકો રાણીવાડા, જિલ્લો જાલોર, રાજસ્થાન)વાળા આરોપીને પકડી મોરબી એલ.સી.બી. કચેરી ખાતે લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!