Wednesday, December 25, 2024
HomeGujaratMorbiમોરબી એલસીબીએ IPL T-20 ક્રિકેટ સીરીઝ પર સટ્ટો રમાડતા એકને ઝડપ્યો

મોરબી એલસીબીએ IPL T-20 ક્રિકેટ સીરીઝ પર સટ્ટો રમાડતા એકને ઝડપ્યો

મોરબી નાં મુમનગર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન મુમનગર ચોક ખોડીયાર હાર્ડવેર પાસેથી મોબાઇલ ફોન થી સટ્ટો રમાડતા એક ઈશમને પકડી પાડ્યો

- Advertisement -
- Advertisement -

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એલ.સી.બી ને લગતી કામગીરી સબબ પેટ્રોલિંગ દરમ્યાન મુમનગર ચોક ખોડીયાર હાર્ડવેર પાસેથી વિશાલ હસમુખભાઈ ગાંભવા (ઉ.વ.૨૬) રહે પંચાસર રોડ, ઉમિયાજી સોસાયટી શેરીનં-૧ મુળ રહે. ડાયમંડ નગર(આમરણ) ને મોબાઇલ ફોન થી સટ્ટા રમડતો અને હારજીતનાં સોદા કરતો મોબાઇલ કિંમત ૨૦,૦૦૦,૧૫૦૦ રોકડ તથા ક્રિકેટસટ્ટાને લગતા જુગાર સાહિત્ય સાથે જડપી અટક કરવામાં આવેલ છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!