મોરબીમાં મીનીવાડીયા પરિવાર ની સાત વર્ષની લાડલી દીકરી મહેકએ પવિત્ર રમજાન માસનાં ચાર રોજા સફળતાપુર્વક પુર્ણ કર્યા છે. કાળઝાળ ગરમીમાં પવિત્ર રમજાન માસનાં ચાર રોજા રાખવા બદલ પિતા રફીકભાઈ અબ્દુલભાઈ મીનીવાડીયા (પત્રકાર) અને માતા રૂબીનાબેન રફીકભાઈ મીનીવાડીયા એ દુઆ આશીર્વાદ આપ્યા છે, માતા-પિતા સહીત પરિવારજનો દાદા અબ્દુલભાઈ, દાદી ખેરૂનબેન, બેન સાહીસતા, રુકૈયા, આતીફા, કાકા અનવરભાઈ, કાકી ફરીદાબેન, ફઈ યાસ્મીનબેન, કુલસમબેન, ભાઈ સાહેબ, અમન, મહમદ તેમજ મીનીવાડીયા પરિવારએ દુઆ આશીર્વાદ આપ્યા છે.