Friday, April 26, 2024
HomeGujaratમોરબી : મહેન્દ્રનગર ધારડી વિસ્તારમાં રહેતા માતા-પુત્રી લાપતા

મોરબી : મહેન્દ્રનગર ધારડી વિસ્તારમાં રહેતા માતા-પુત્રી લાપતા

મોરબીના મહેન્દ્રનગર ધારડી વિસ્તારમાં રહેતા સંગીતાબેન રમેશભાઈ મોરડીયા (ઉં.વ.૪૫) અને તેમની દિકરી પ્રિયા (ઉં.વ.૧૩) બંને ગત તા. ૧૪ ઓગસ્ટના રોજ સવારના સાતેક વાગ્યે કોઈને કહ્યા વગર ઘરેથી જતા રહેતા પરિવારજનો દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમની કોઈ ભાળ ન મળતાં અંતે ગઈકાલે રમેશભાઈ મોરડીયાએ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુમસુદા ફરિયાદ નોંધાવતા પોલીસે બનાવની નોંધ કરી માતા-પુત્રીની શોધખોળ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!