Saturday, July 27, 2024
HomeGujaratમોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાથે મુલાકાત કરી

મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાથે મુલાકાત કરી

મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા ચૂંટણી પહેલા જ મોરબીમાં ગુંડાગીરી ને નાથવા માટે વચન આપ્યું છે અને તાજેતરમાં વ્યાજખોરો માટે પણ પણ એક નિવેદન આપ્યું હતું.ત્યારે આજે મોરબી માળીયા ના ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા દ્વારા રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ સાથે મુલાકાત કરી હતી અને જરૂરી બાબતો અંગે ચર્ચાઓ કરી હતી તેમજ મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!