Thursday, December 26, 2024
HomeGujaratમોરબી : પંચાસર ચોકડી પાસે બોલેરો ચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત, ફરિયાદ...

મોરબી : પંચાસર ચોકડી પાસે બોલેરો ચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત, ફરિયાદ નોંધાઈ

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શિવનગર પંચાસર ગામે રહેતા નિકુલભાઈ ખીમજીભાઈ નેસડીયા (ઉ.વ.૨૮)એ આરોપી બોલેરો નં. જીજે-૦૩-બીડબ્લ્યું-૬૦૨૨નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે તા. ૧૭નાં રોજ ફરિયાદીનાં પિતા ખીમજીભાઈ નેસડીયા (ઉં.વ.૫૫) પોતાનું મોટર સાઈકલ નં. જીજે-૦૩-સીટી-૭૭૩૫ લઈને જતા હોય ત્યારે મોરબીની પંચાસર ચોકડી નજીક બોલેરો નં. જીજે-૦૩-બીડબ્લ્યુ-૬૦૨૨ ના ચાલકે બોલેરો પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી સામેથી આવી મૃતક ખીમજીભાઈનાં મોટરસાયકલને હડફેટે લેતા તેઓને માથાનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું. મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતનાં આ બનાવની ફરિયાદ નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!