મોરબી જિલ્લા નોટરી એસોસિયેશન નાં પ્રમુખ રામદેવસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા કોરોના સંક્રમિત થતા તેમને સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેમનું સારવાર દરમ્યાન અવસાન થયું હતું. તેમનાં અવસાનનાં સમાચાર જાણી એડવોકેટ અને નોટરીકર્તાઓમાં ઘેરા શોકનો માહોલ છવાયો છે.