Thursday, April 25, 2024
HomeGujaratમોરબી : વીસીપરા યમુનાનગર સોસાયટી પાસેથી રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક...

મોરબી : વીસીપરા યમુનાનગર સોસાયટી પાસેથી રિક્ષામાં દેશી દારૂની હેરાફેરી કરતાં એક ઝડપાયો

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન ગઈકાલે વીસીપરા યમુના નગર સોસાયટી પાસેથી આરોપી અલીમહમદ રફિકભાઈ દોસાણીને સીએનજી રીક્ષા નં. જીજે-૩૮-ડબ્લ્યુ-૩૦૫૦ કિં.રૂ.૨૫૦૦૦/- માં દેશી દારૂ લીટર ૨૫૦ કિં. રૂ. ૫૦૦૦/-સાથે ઝડપી પાડી રિક્ષા તથા દારૂ મળી કુલ રૂ. ૩૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!