Saturday, April 27, 2024
HomeGujaratવાંકાનેર : રાતાવીરડા ગામે સીરામીક કારખાનાની છત પરથી પડી જતાં યુવાનનું મોત

વાંકાનેર : રાતાવીરડા ગામે સીરામીક કારખાનાની છત પરથી પડી જતાં યુવાનનું મોત

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ લાયન્સ નગરમાં રહેતો મહેશભાઇ આહાભાઇ સાલાણી (ઉ.વ.૧૮) નામનો યુવાન ગત તા.૬ ના રોજ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં સીસકોન સીરામીક કારખાનાની છત ઉપર ડામરકામ કરતો હતો દરમ્યાન અકસ્માતે છત ઉપરથી પડી જતા તેને માથામાં ગંભીર ઇજાઓ થતા તેનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વાંકાનેર પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!