Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : પંચાસર રોડ પરથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : પંચાસર રોડ પરથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪નાં રોજ મોરબી એ ડીવીઝન પોલીસે મોરબીમાં પંચાસર રોડ પર ગીતા ઓઇલ મીલ પાસેથી કાંતીભાઇ ઉર્ફે પીન્ટુ લલીતભાઇ વીઠલાપરા (ઉ.વ.૩૦)ને ભારતીય બનાવટની વીદેશી દારૂની બ્લુ ક્રેસીયર પ્રીમીયમ બ્લેન્ડ વ્હિસ્કી ફોર સેલ ઇન ગોવા ઓનલીની ૭૫૦ એમ.એલ.ની કંપની શીલબંધ બોટલ નંગ ૦૧ (કિં.રૂ.૩૦૦/-) સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!