Friday, April 19, 2024
HomeGujaratટંકારા : બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા

ટંકારા : બાઈકમાં દેશી દારૂની હેરાફેરી કરતાં બે ઝડપાયા

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૪નાં રોજ ટંકારા પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન અમરાપરથી જીવાપર જતાં કાચા રસ્તે તલાવનાં કાંઠેથી આરોપીઓ ઈમરાનભાઈ હનીફભાઈ વિકીયાણી અને સાગરભાઈ રઘુભાઈ કુંઢીયાને હિરો કંપનીનાં એચ. એફ. ડીલક્સ બાઈક નં. જીજે-૩૬-એએ-૬૮૮૫ માં દેશી દારૂ લીટર ૧૦ કિં.રૂ.૨૦૦/-ની હેરાફેરી કરતાં ઝડપી પાડ્યા હતાં. પોલીસે આરોપીઓ પાસેથી દેશી દારૂ અને બાઈક (કિં.રૂ.૨૫,૦૦૦/-) મળી કુલ રૂ.૨૫,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!