Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : લક્ષ્મીનગર નજીકથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી : લક્ષ્મીનગર નજીકથી વ્હિસ્કીની બોટલ સાથે એક ઝડપાયો

મોરબી તાલુકા પોલીસે ગઈકાલે લક્ષ્મીનગર નજીક નેશનલ હાઈવે રોડ ઉપરથી આરોપી મુકેશભાઈ બાબુભાઈ ભંખોડીયાને ભારતીય બનાવટની રોયલસન ગોલ્ડ વ્હિસ્કીની ૭૫૦ એમએલની કાચની કંપની શીલપેક બોટલ નંગ ૦૧ કિં.રૂ.૩૦૦/- સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!