Friday, March 29, 2024
HomeGujaratAhmedabadઅમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન

અમદાવાદનાં રેન્જ IG કેસરીસિંહ ભાટીનું નિધન

અમદાવાદ રેન્જ આઈજી કે. જી. ભાટીનું આજે અચાનક જ મોત નિપજતા પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે જેમાં આજે રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીને હ્રદયરોગનો હુમલો જીવલેણ નીવડયો હતો જેને લઈને ચાલુ ફરજે રેન્જ IGનું દુખદ નિધન થયું હતું જો કે વર્ષો પહેલા એક DGનું પણ ફરજ દરમ્યાન મોત થયું હતું ત્યારે ફરી રેન્જ IGનાં નિધનથી પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો છે રેન્જ આઈજી કે જી ભાટીની બે દિવસ પૂર્વે તબિયત બગડતા ઝાયડસ  હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા આજે બપોરે તેઓનું થયું નિધન થયું હતું રેન્જ આઈજી કે. જી. ભાટી 1999 બેચના આઈપીએસ હતા તેમજ વર્ષ 1963 માં જન્મેલા કે જી ભાટી રાજ્યમાં અલગ અલગ મહત્વની જગ્યાઓ પર ફરજ બજાવી ચુક્યા છે આ સાથે જ હાલ અમદાવાદ રેન્જ આઈજી તરીકે ફરજ બજાવતાં કે.જી.ભાટી વડોદરા શહેર ના JCP રહી ચૂક્યા છે ત્યારે રેન્જ આઈજી કે. જી. ભાટીની અચાનક વિદાયથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!