Tuesday, April 16, 2024
HomeGujaratમોરબી : નવાડેલા રોડ પરથી વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

મોરબી : નવાડેલા રોડ પરથી વ્હીસ્કીની બોટલો સાથે એક ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે તા. ૩૦નાં રોજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના નવાડેલા રોડ પરથી આરોપી મુકતારશા મહેબુબશા શાહમદાર (ઉં.વ.૨૫) ને ભારતીય બનાવટની વિદેશી દારૂ વ્હિસ્કીની ૭૫૦ એમ.એલની કંપની શીલ બંધ બોટલો નંગ ૦૪ કિં.રૂ.૧૨૦૦ સાથે ઝડપી પાડી વ્હિસ્કીની બોટલો કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!