Wednesday, April 24, 2024
HomeGujaratમોરબી : હાથ બનાવટનાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

મોરબી : હાથ બનાવટનાં દેશી તમંચા સાથે એક ઝડપાયો

બનાવની મળતી વિગત મુજબ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર. ઓડેદરાની સુચના મુજબ હાલમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણી યોજાનાર હોય જે ચૂંટણી શાંતી પૂર્વક યોજાઈ તે અનુસંધાને ગેરકાયદે હથીયાર ધરાવનાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા ડીવાયએસપી રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પી.આઇ આઈ.એમ. કોંઢીયાની સુચનાથી પીએસઆઇ આર. બી.ટાપરીયા તથા સર્વેલન્સ સ્કવોડના સ્ટાફના શક્તિસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલની સંયુક્ત બાતમીને આધારે આરોપી સુરજભાઇ ઉર્ફે સુર્યો રમેશભાઇ બાબુભાઇ સીતાપરા (ઉ.વ.૨૫, રહે. હરીઓમ પાર્ક જુના ઘુટુ રોડ આઇટીઆઇ આગળ તા.જી.મોરબી) વાળાને હાથ બનાવટનો દેશી તમંચો નંગ-૧ (કિં.રૂ.૫,૦૦૦/-) સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પીએસઆઇ આર.બી. ટાપરીયા, વનરાજભાઇ ચાવડા, નરેન્દ્રભારથી ગોસ્વામી, રમેશભાઇ મિયાત્રા, દેવસીભાઇ મોરી, રમેશભાઇ મુંધવા, ઋતુરાજસિંહ જાડેજા સાહિતનાઓ રોકાયેલા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!